ઊષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા કોને કહેવાય છે ?
અચળ ઝડપ $10\;ms^{-1}$ થી $x -$ દિશામાં $10 \;kg$ દળનો બ્લોક ગતિ કરતાં બ્લોક પર $F=0.1x \;\frac{J}{m}$ જેટલું અવરોધક બળ $ x= 20\;m$ થી $x=30\;m $ ની ગતિ દરમિયાન લાગે છે. તેની અંતિમ ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?
$400\; ms^{-1}$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી $10\;g $ દળની એક ગોળી, $2\; kg $ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે $5\; m$ લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર $10\;cm$ શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (${ms} ^{-1}$ માં) કેટલી હશે?
આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '$A$' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '$B$' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.
એક લિટર પેટ્રોલના સંપૂર્ણ દહનથી $3\times 10^7\,J$ ઉષ્માઊર્જા મળે છે. ડ્રાઇવરના દળ સહિત $1200\,kg$ દળ ધરાવતી કાર ટેસ્ટ ડ્રાઇવમાં સીધા રસ્તા પર નિયમિત ઝડપ સાથે પ્રતિલીટરે $15\,km$ ગતિ કરે છે. કારના એન્જિનની કાર્યક્ષમતા $0.5$ હોય, તો રોડની સપાટી અને હવા વડે લાગતું ઘર્ષણ બળ સમાન ધારીને ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કાર પર લાગતું ઘર્ષણબળ શોધો.
સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન મહત્તમ ઊર્જાની ક્યારે અદલાબદલી થાય છે ?